મંનમા સ્ફૂરતા વિચારો ને...શબ્દો ના આવરણ થકી... પંક્તિ દ્વારા રજુઆત...
આપણે તો રાહ જોતા હોઈએ સાચા સંબંધનીપણ આખરે તો આંખમાં કણું થઈ વાગેકંઈ કેટલી સદીઓથી સૂતેલાં દર્દ કોઈની 'ના'થીઅચાનક આંસુનો દરિયો થઈ જાગે
^ sachu kahiyu aape...
છોકરીના હૈયામાં ચોમાસું બેઠું ને, છોકરાના હૈયે લીલોતરી; કુંપળ ફૂટ્યાની વાત જાણીને છોકરો, છાપે છે મનમાં કંકોતરી......
^ wah...
aapno aabhar Rupen bahi...
Post a Comment
5 comments:
આપણે તો રાહ જોતા હોઈએ સાચા સંબંધની
પણ આખરે તો આંખમાં કણું થઈ વાગે
કંઈ કેટલી સદીઓથી સૂતેલાં દર્દ કોઈની 'ના'થી
અચાનક આંસુનો દરિયો થઈ જાગે
^ sachu kahiyu aape...
છોકરીના હૈયામાં ચોમાસું બેઠું ને, છોકરાના હૈયે લીલોતરી;
કુંપળ ફૂટ્યાની વાત જાણીને છોકરો, છાપે છે મનમાં કંકોતરી......
^ wah...
aapno aabhar Rupen bahi...
Post a Comment